સુરતઃ ઈચ્છાપોરમાં વર્ષ 2019ના દુષ્કર્મ કેસમાં બે નરાધમોને 10 વર્ષની સજા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સુરતના ઈચ્છાપોરમાં વર્ષ 2019ના દુષ્કર્મ કેસમાં બે આરોપીઓને દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે. 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં બે નરાધમોને દસ-દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram