સુરતઃ એરપોર્ટ નજીક હાઈરાઈઝ બિલ્ડિંગ અંગે HCએ શું કર્યો નિર્ણય?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સુરત એરપોર્ટ નજીક હાઈરાઈઝ બિલ્ડિંગ અંગે હાઈકોર્ટે( High Court ) મહત્વનો નિર્ણય કર્યો છે. એર ફ્લાઈટ માટે અસર કરતી હોય તેવી તમામ બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કોર્ટે કર્યો છે. આ અંગે 2 ડિસેમ્બર સુધી રિપોર્ટ રજુ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram