'અધિકારીઓ સરકારને વ્હાલા થવા માટે આ ચિત્ર ઉભું કરે છે, અથવા તો સરકારની એવી કોઇ સૂચના છે'
Continues below advertisement
ગુજરાતમાં કોરોના(Gujarat Corona)એ કાળો કેર વર્તાવ્યો છે. ગુજરાતના એક જાણીતા અખબારના અહેવાલ પ્રમાણે, કોરોના કાળમાં સુરત(Surat)માં દરરોજ 240 લોકોનો મોત થતા હોવાનો સૂર તીવ્ર બની રહ્યો છે. સુરતમાં હોસ્પિટલોની સાથે સાથે સ્મશાનમાં પણ અંતિમસંસ્કાર (last funeral) માટે લાઇન લગાવી રહી છે. સુરતના સ્મશાનોમાં વેઇટિંગ છે. સુરતથી લાશો અંતિમવિધિ માટે બારડોલી લઈ જવી પડી રહી છે.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Corona Vaccine Corona Update Corona Cases Update COVID-19 Daily Corona Cases