Tapi News | તાપીના વ્યારામાં ઇસાઇ સમાજની પ્રાર્થના સભાને લઈ થયો વિવાદ, સોસાયટીએ શું કર્યો વિરોધ?
gujarati.abplive.com
Updated at:
12 Nov 2023 05:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTapi News | તાપી જિલ્લા ના વ્યારા શહેર ના કોલેજ રોડ વિસ્તાર માં આવેલ શ્રદ્ધા રેસીડેન્સી નામ ની સોસાયટી માં ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રાર્થના સભા નું આયોજન રવિવાર હોવાથી કરવામાં આવ્યું હતું જે દરમિયાન હિન્દુ સમુદાય ના લોકો દ્વારા ત્યાં પોહચી જઈ પ્રાર્થના અટકાવી પોલીસ બોલાવી હતી જેમાં હિન્દુ સમાજ નો આક્ષેપ હતો કે રેસીડેન્સી વિસ્તાર માં ચર્ચ બનાવી પ્રાર્થના કરવામાં આવી.