Surat: બારડોલીમાં કોરોનાની ચેઈન તોડવા માટે શું લેવાયો નિર્ણય?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના સંક્રમણ અટકાવવા માટે સુરતના બારડોલીમાં સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અહીં સંક્રમણની ચેઈન તોડવા માટે તમામ પ્રકારના સતર્કતાના પગલા લેવામાં આવી રહ્યાં છે.
Continues below advertisement