સુરતમાં સુગર મિલોમાં શા માટે બ્રાઉન સુગરનું ઉત્પાદન વધારાશે?,જુઓ વીડિયો
Continues below advertisement
સુરત(Surat) જિલ્લાની સુગર મિલોમાં બની રહેલી બ્રાઉન સુગરની મોટી માંગ હોવાના કારણે ઉત્પાદનમાં વધારો કરાશે.બ્રાઉન સુગરની મીઠાશ વધુ હોવાથી વિદેશોમાં તેની માંગ વધી રહી છે.
Continues below advertisement