Surat: SMC કમિશ્નરે નવી સિવિલની મુલાકાત લઈ લોકોને કરી આવી અપીલ,જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે મ્યુનિસિપલ કમિશ્નર અને એમ.થેન્નારસે નવી સિવિલની મુલાકાત લીધી છે. દર્દીઓને મળી રહેલા સારવાર અંગેની પણ તેમણે સમીક્ષા કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA SMC Interview Appeal Corona Case Commissioner Corona Transition New Civil