સુરતમાં લાલુ ઝાલીમ ગેંગનો વધ્યો આતંક, યુવકનું અપહરણ કરી માર્યો માર, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં લાલુ ઝાલીમ ગેંગનો આતંક વધ્યો હતો. આ ગેંગે કતારગામ વિસ્તારમાંથી યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો હતો. અમિત રાજપૂત ઉર્ફે લાલુ ઝાલીમ અને નિકુંજ ચૌહાણના ઈશારે અપહરણ કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. લાલુ ઝાલીમ ઉત્તર પ્રદેશમાં રહીને સુરતમાં ગેંગ ઓપરેટ કરે છે.
Continues below advertisement