ફાયર સેફ્ટીના અભાવે સુરતની આ હોસ્પિટલને કરાઇ સીલ, જુઓ વીડિયો

Continues below advertisement
સુરતના મજૂરામાં ટ્રાઈડન્ટ હોસ્પિટલને સીલ કરવામાં આવી છે.  ફાયર સેફ્ટીના અભાવે મહાનગરપાલિકાએ ટ્રાઈડન્ટ હોસ્પિટલને સીલ કરી હતી. રહેણાકનો પ્લાન મંજૂર કરાવી હોસ્પિટલ શરૂ કરી દેવાતા પાલિકાએ મોટી કાર્યવાહી કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram