Video : યુક્રેનથી સુરત પરત આવ્યા 3 યુવાનોઃ પિતાને જોતા જ યુવતી દોડીને વળગીને રડી પડી, સર્જાયા ભાવુક દ્રશ્યો
Continues below advertisement
સુરતઃ રસિયા યુક્રેન યુદ્ધ વચ્ચે વધુ ત્રણ વિધાર્થીઓ આજે સુરત આવી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ રહ્યા હાજર રહ્યા હતા. વિધાર્થીઓના માતા-પિતા એરપોર્ટ પર પોતાના બાળકોને લેવા માટે પહોંચ્યા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવી ભારત સરકારનો આભાર માન્યો હતો. ત્રણેય વિદ્યાર્થીઓ વતન પતન ફરતાં એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. એક યુવતી તો તેના પિતાને જોતા જ એરપોર્ટથી દોડીને તેમને વળગીને રડી પડી હતી. પરિવારના લોકો પણ આ સમયે ભાવુક થયા હતા.
Continues below advertisement