Surat: ચા વાળા અને બેન્કકર્મીની મિલીભગતે ફસાવ્યા વેપારીના નાણા,કેટલા રૂપિયાનું કર્યું ટ્રાન્જેક્શન?
Continues below advertisement
સુરત(Surat)ના સરથાણા(Sarthana)માં એક ચા વાળાએ બેન્ક કર્મી(banker) સાથે મળીને એક વેપારીના નામે 13 કરોડ 13 લાખના ટ્રાન્જેક્શન કરી નાંખ્યા છે. આ અંગે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. જેમાં બેની ધરપકડ કરી લેવાઈ છે.
Continues below advertisement