Surat:મકાન ધરાશાયી થતા મેયરે બતાવી બિનજરૂરી બહાદુરી, વગર તાલીમે ચઢ્યાં ફાયરબ્રિગેડની સીડી પર
Continues below advertisement
સુરતમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં મેયરની બિનજરૂરી બહાદુરી ચર્ચામાં આવી છે. મેયર હેમાલી બોઘાવાલાકોઈ પણ પ્રકારની તાલીમ વગર સીડી પર ચઢીને ફ્લેટના લોકોની કિંમત વસ્તુ પાછી લાવવા જીવ જોખમમાં મૂક્યો હતો. સુરતમાં 4 માળનું મકાન ધરાશાયી થયું હતું.
Continues below advertisement