Valsad News | વલસાડમાં ખેતરમાં ઘૂસેલી ગાય પર ખેડૂતે કર્યો જીવલેણ હુમલો, જુઓ અહેવાલ
Continues below advertisement
Valsad News | વલસાડના પારડીના પોણીયાની ઘટના. ખેતરમાં પ્રવેશેલી ગાય પર ખેડૂતનો કુહાડી વડે હુમલો. ગાયને જોરથી મારતા કુહાડી ગાયના શરીરમાં ફસાઈ. કલાકો સુધી ગાય શરીરમાં ફસાયેલી કુહાડી સાથે દોડતી કણસતી રહી. જીવદયા પ્રેમીઓએ ભારે જહેમત બાદ ગાયના શરીરમાં ફસાયેલી કુહાડી બહાર કાઢી. ઇજાગ્રસ્ત ગાયની સારવાર કરાવી. ગાય પર હુમલો કરનાર ખેડૂત પર લોકોએ રોષ વ્યક્ત કર્યો.
Continues below advertisement