Valsad Water Issue | વલસાડ કલેક્ટર કચેરી સામે મહિલાઓના ધરણા, મહિલા સરપંચે અન્ન-જળનો કર્યો ત્યાગ
gujarati.abplive.com
Updated at:
08 Jan 2024 04:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppValsad Water Issue | વલસાડના હનુમાન ભાગડા વિસ્તાર ના રહીશો આક્રમક મૂડમાં. વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા કરવામાં આવશે. હનુમાન ભાગડાના સરપંચ પ્રીતિબેન પટેલ ઉતરશે ભૂખ હડતાલ ઉપર. વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં રહીશો થશે એકઠા. હનુમાન ભાગડા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને રહીશોમાં રોસ જોવા મળી રહ્યો છે. 15 દિવસમાં એકવાર પાણી આવતા રહીશો આવી પહોંચ્યા છે વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે. વલસાડ કલેકટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો.