વિજલપોર નગરપાલિકામાં ઉપપ્રમુખે પ્રમુખને માર્યો માર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નવસારી જિલ્લાની વિજલપોર નગરપાલિકામાં એક જ પક્ષના બે નેતાઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા પાલિકાના ઉપપ્રમુખ સંતોષ પુંડકરે પ્રમુખ જગદીશને માર માર્યો હતો.