Surat: માંગરોળમાં BJPના કાર્યકરે દીકરીના લગ્નમાં ડીજે નાઇટમાં એકઠી કરી ભીડ
Continues below advertisement
સુરતમાં માંગરોળમાં ભાજપના કાર્યકર ઈંદ્રિશ મલેકના પુત્રીના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો સત્યાનાશ થયો હતો. સુરત શહેર અને જિલ્લો વધુ સંક્રમિત હોવા છતા લોકો માસ્ક વિના ગરબા રમ્યા હતા. ત્યારે સૌથી મોટો સવાલ છે કે આટલી જોરશોરથી ડી.જે વાગતું રહ્યું તેમ છતા પોલીસે કેમ કોઈ કાર્યવાહી કરી નહીં. જ્યારે નેતાઓ જ રીતે નિયમોનો સત્યાનાશ કરતા રહેશે તો જનતા પાસે શું અપેક્ષા રાખવી
Continues below advertisement