મારો વોર્ડ મારી વાતઃ સુરતના વોર્ડ નંબર 20ના સ્થાનિકોની શું છે સમસ્યા?
Continues below advertisement
મારો વોર્ડ મારી વાતમાં વાત કરીશું સુરતના સોની ફળિયા,નાનપુરા અને અઠવા વિસ્તારની.સુરતના વોર્ડ નંબર 20 ના રહીશો કાઉન્સિલરોથી કેટલા ખુશ છે અને આગામી સમયમાં કઈ બાબતો ધ્યાનમાં રાખીને મતદાન કરશે? જોઈએ આ અહેવાલમાં.
Continues below advertisement