સુરતઃ ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?

Continues below advertisement

સુરતના ગ્રામ્ય વિસ્તારો ધોધમાર વરસાદથી જળબંબાકાર બની ચુક્યા છે. અહીંયાના ઉમરપાડામાં સવારે દસ વાગ્યા સુધીમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. પલસાણામાં સવારે દસ વાગ્યા સુધીમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram