સુમુલ ડેરીના ડિરેક્ટર પર સત્તાનો દુરુપયોગ કરીને પુત્રને નોકરી પર લગાવ્યો હોવાનો આરોપ

Continues below advertisement

સુમુલ ડેરીના ડિરેક્ટર ભરત પટેલ પર ગંભીર આરોપ લાગ્યો છે. સત્તાનો દુરુપયોગ કરીને પુત્ર હેમંત પટેલને નોકરી પર લગાવ્યો હોવાનો આરોપ લાગ્યો છે.સુમુલના ડિરેક્ટર ભરત પટેલને સ્ટેટ રજીસ્ટ્રારે નોટિસ આપી છે. સત્તાનો દુરુપયોગ કરી પોતાના પુત્રને નોકરી આપવાના આરોપને લઇને નોટિસ આપવામાં આવી છે. નિઝરની દેવાળા દુધમંડળીના પ્રમુખે કાર્યવાહી કરવા ફરિયાદ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram