સુરત બાર એસોસિયેશને અરજન્ટ કામ સિવાય કામથી અળગા રહેવાનો લીધો નિર્ણય
Continues below advertisement
સુરત બાર એસોસિયેશને અરજન્ટ કામ સિવાય કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. 25 માર્ચથી પાંચ એપ્રિલ સુધી અરજન્ટ કામ સિવાય કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે.
Continues below advertisement
Tags :
Surat Bar Association