સુરતમાં શિક્ષણ સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કોની કરાઈ વરણી?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Sep 2021 04:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં શિક્ષણ સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારોની આજે વરણી કરાઈ છે. જેમાં પ્રમુખ તરીકે ધનેશ શાહ અને ઉપપ્રમુખ તરીકે સ્વાતિબેનની નિમણૂક કરાઈ છે.