સુરત નવી સિવિલમાં વુમન મિલ્ક બેન્કમાં મહિલાઓએ કર્યું દૂધનું દાન
Continues below advertisement
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ હ્યુમન મિલ્ક બેંકમાં દૂધનું દાન કરી સુરતની ૪૭૦૪ માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની છે.આ માતાઓનું દૂધ કોરોનામાં સપડાયેલા બાળકોને પીવડાવી જીવનદાન આપવામાં આવ્યું છે. કોરોનાના કપરા કાળ વચ્ચે તાજા જન્મેલા જરૂરિયાતમંદ નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ઘટે તેવા આશયથી સિવિલ હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે
Continues below advertisement