Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટ
Continues below advertisement
Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટ
સુરત : સુરતમાં ફરી એકવાર લવ જેહાદની ઘટના સામે આવી છે. અડાજણમાં મુસ્લિમ યુવકે હિન્દૂ નામ ધારણ કરી દુષ્કર્મ આચરવાનો મામલો મામલો સામે આવતાં ચકચાર મચી ગઈ છે. દુષ્કર્મી યુસુફને પોલીસે પકડીને જેલ હવાલે કરી દીધો છે. દુષ્કર્મ કરનારા યુસુફ અને તેની પત્નીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રેમ સબંધ દરમિયાન યુસુફ દ્વારા યુવતીને ગર્ભ રહેતા પરિવારની જાણ બહાર તેનો ગર્ભપાત કરાવ્યો હતો. યુસુફે તેનું નામ બદલી કમલસિંહ ધારણ કર્યું હતું. મહિલાને હિન્દૂ નામ ધારણ કરી પ્રેમમાં ફસાવી હતી. રાંદેર પોલીસે યુસુફ અને પત્ની હબીબા મંડપવાલાની ધરપકડ કરી. વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓથી હિન્દુઓમાં રોષ ફાટી નીકળ્યો છે.
Continues below advertisement