વડોદરાની આ પાંચ વર્ષની બાળકીને કવિતાઓનો છે શોખ, મોરારી બાપુ અને કુમાર વિશ્વાસ લઇ ચૂક્યા છે નોંધ
Continues below advertisement
વડોદરાના ફતેહગંજ વિસ્તાર માં ગિફ્ટ શોપ ધરાવતા કુણાલ ત્રિવેદી છેલ્લા 15 દિવાસ થી તેમના પરિવાર સાથે રહે છે, પરિવાર માં 5 વર્ષ ની પહલ માતા પિતા પાસે જ રહે છે જોકે પહલ ગજબ ની કવિતાઓ અને કાવ્યો સતત સોશિયલ મીડિયા પર મૂકે છે જોકે માતા પિતા તેને બહાર ફરવા નથી લઈ જતા, મોલ માં ખરીદી કરવા નથી લઈ જતા અને રેસ્ટોરન્ટમાં માં જમવા નથી લઈ જતા તેની તે ફરિયાદ કરતી રહે છે, કોરોના કાળ માં પરિવાર ની દીકરી એક જ વર્ષ માં સારી સારી કવિતાઓ કંઠસ્થ કરતી થઈ ગઈ છે અને આ પ્રકારની કવિતાઓ સોશિયલ મીડિયા પર પણ મૂકે છે, જેની મોરારી બાપુ, ડો કુમાર વિશ્વાસ, સ્વ. ખલિલ ધનતેજવી , ધ્રુવભાઈ ભટ્ટ એ ખૂબ પ્રસંશા કરી છે. અત્યાર સુધી પહલે 30 થી 35 કવિતાઓ તૈયાર કરી છે.
Continues below advertisement