વડોદરા કોંગ્રેસની નવી શરૂઆત, કોરોના રસી લેવા માટે લોકોને કર્યા જાગૃત

Continues below advertisement

વડોદરા શહેર કોંગ્રેસે (vadodra congress) કોરોના રસીકરણ (corona vaccination) માટે અભિયાન (campaining) શરૂ કર્યું છે. ચૂંટણી પ્રચારની જેમ રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ (awarness) આવે તે હેતુથી આ અભિયાન શરૂ કરાયું છે. દાંડિયા બજાર (dandia bajar) ચાર રસ્તા પર કોંગ્રેસના કાર્યકરો (congress workers) બેનર (banner) સાથે ઊભા હતા અને 18 વર્ષથી ઉપરના (above 18 years) તમામ લોકોને રસી લેવા માટે અપીલ (apeal) કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram