Vadodara:રેમડેસિવીર ઈન્જેક્શનની કાળાબજારી કરતા શખ્શોની કરાઈ અટકાયત, જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરામાં રેમડેસિવીર ઈન્જેક્શનની કાળાબજારી કરી ડો. ધીરેન નાગોરા 8થી 10 લાખની કમાણી કરી હોવાનું પોલીસે અનુમાન કર્યું છે. જપ્ત કરાયેલા ઈન્જેક્શન અમદાવાદની અવંતિકા કંપનીના હોવાનો ખુલાસો થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram