અમદાવાદ અને સુરત બાદ હવે વડોદરામાં રોગચાળો વકર્યો, ઝાડા-ઉલ્ટીના વધ્યા કેસ

Continues below advertisement

અમદાવાદ અને સુરત બાદ હવે વડોદરામાં રોગચાળો વકર્યો છે. અહીના વાડી વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસ વધી રહ્યા છે. જેના કારણે બે સ્થાનિકોના મોત થયા છે. પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્ર થતાં લોકોની તબિયત ખરાબ થઈ રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram