સ્વીટી પટેલનો 45થી વધુ દિવસ થયા હોવા છતા નથી લાગ્યો પત્તો, અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે લીધો તપાસનો ચાર્જ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jul 2021 08:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ ક્રાઈમબ્રાન્ચે આજથી વડોદરાના SOG PIના પત્ની ગુમ થયાના કેસની તપાસનો ચાર્જ લીધો છે. ગૃહરાજ્યમંત્રીએ ATS અને ક્રાઈમબ્રાન્ચને આ તપાસ સોંપી હતી. સ્વીટી પટેલને ગુમ થયાને 45થી વધુ દિવસ થયા છતા કોઈ પત્તો લાગ્યો નથી.