Vadodara: મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા તરીકે કોની થઈ પસંદગી?,જુઓ વીડિયો

Continues below advertisement
વડોદરા મનપામાં અમી રાવત(Ami Rawat) વિપક્ષના નેતા(Leader of Opposition) બન્યા છે. તેમણે કહ્યું કે, વડોદરામાં પહેલી વખત કોઈ મહિલાની આ પદ માટે નિમણૂક કરાઈ છે. મહિલાઓને મહત્વ અપાય તેમની સુવિધાઓનું ધ્યાન રખાય તેવો અભિગમ રહેશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram