વડોદરા: ભાજપના કોર્પોરેટરની મનપાની ઓફિસમાં જન્મદિનની ઉજવણી, કોવિડ નિયમનો કરાયો ભંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Aug 2021 04:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં ભાજપના કોર્પોરેટરે મનપાની ઓફિસમાં જન્મદિનની ઉજવણી કરી. વગર માસ્કે કેક કાપવામાં આવી હતી. વોર્ડ નંબર-6ના હેમિશા ઠક્કરે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. શાસક પક્ષના કોર્પોરેટર સામે મનપા કે પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. કોવિડ નિયમનો ભંગ કરાયો.