વડોદરામાં બહુજન સમાજ પાર્ટીના વોર્ડ નંબર 4ના ઉમેદવાર દિલીપસિંહે ફોર્મ ભર્યું હતું. બીએસપીના ઉમેદવાર દિલીપસિંહ સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા.