વડોદરામાં જ્વેલર્સના શો રૂમમાં સોના-ચાંદીની ખરીદી માટે ઉમટી ભીડ, જુઓ વીડિયો

Continues below advertisement
વડોદરામાં ધનતેરસના શુભમૂર્હુતમાં સોના-ચાંદીના ધૂમ ખરીદી કરવામાં આવી હતી.  ચાલુ વર્ષે સોની વેપારીઓને આજે ધનતેરસના 18 કરોડના સોનાના વેચાણનો અંદાજ છે.  જોકે ગત વર્ષ કરતા ખરીદદારીમાં 50 ટકા ઘટાડો નોંધાયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram