Dabhoi Accident | ડભોઈ-કરજણ રોડ પર પુરપાટ આવતી કાર એસટી બસમાં ઘૂસી ગઈ, 2 ઘાયલ
gujarati.abplive.com
Updated at:
04 Feb 2024 09:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDabhoi Accident | ડભોઇ કરજણ રોડ ઉપર કાર અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત. પુર ઝડપે આવતી કાર બસમાં અથડાઈ. ડભોઇ નાં કરજણ રોડ ઉપર મંડાડા અને પરીખા વચ્ચે સર્જાયો અકસ્માત . બસ ચાલક દ્વારા મુસાફરોની સુરક્ષા માટે બસને રોડની બાજુમાં ઉતારી દીધી. કારમાં સવાર બે ઇસમોને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા. ડભોઇ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી . સદ નસીબે બસમાં સવાર તમામ મુસાફરો સહીસલામત . કોઈ મોટી જાનહાનિ થવા પાણી ન હતી.