દિલ્હીની યુવતીનો વડોદરાની હોટલમાં શારીરિક શોષણ થયાનો આરોપ, જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરામાં મોડેલિંગ, ફિલ્મો,ટીવી સિરિયલ કામ આવવાની લાલચ આપી યુવતીનું શારીરિક શોષણ કરવામાં આવ્યું છે. મૂળ ઉત્તરાખંડની અને હાલ દિલ્હીમાં રહેતી યુવતીનું વડોદરાની હોટલમાં શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. ફેસબુક પર મોડલિંગની જાહેરાત આપી ગત વર્ષે ફેબ્રુઆરીમાં યુવતીને વડોદરા બોલાવવામાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram