Vadodara ની આ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓના મનોરંજન માટે ડોક્ટર અને નર્સે કર્યો ડાન્સ, જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરાના  પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સએ કોવિડ પોઝીટીવ દર્દીઓને મનોરંજન મળે ડાન્સ કર્યો હતો. કોરોના પોઝિટીવ દર્દીઓએ બેડ પર બેઠા બેઠા નર્સ અને ડોક્ટરોની સાથે ડાન્સ કરવાનો પ્રયાસ કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram