વડોદરાની આ કેમિકલ કંપની આગના સકંજામાં આવતા 8 કર્મચારીઓ ઈજાગ્રસ્ત, જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરાના ગોઠડા નજીક શિવમ કેમિકલ કંપનીમાં આગલ લાગતા આઠ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે,જેમાં 2 કર્મચારીઓની હાલત ગંભીર છે. તમામને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બે વર્ષ અગાઉ પણ આ કંપનીમાં આ પ્રકારની ઘટના બની હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Vadodara Fire ABP ASMITA Hospital Treatment Injured Employee Shivam Chemical Compan