વડોદરામાં સયાજી કોવિડ હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર, દારૂના નશામાં કર્મચારીને માર માર્યાનો આરોપ, જુઓ વીડિયો

Continues below advertisement
વડોદરા: વડોદરામાં કર્મચારીઓ હડકાળ પર ઉતર્યા છે. સયાજી કોવિડ હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સિક્યોરિટી ઈન્ચાર્જ અને સિક્યોરિટી કર્મચારી પર માર મારવાના આરોપ સાથે કૉન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. રાત્રી દરમિયાન દારૂના નશામાં કર્મચારીને માર માર્યો હોવાનો આરોપ લગાવી કાર્રવાઈની માંગ કરી છે. સવારે મોટી સંખ્યામાં કર્મચારીઓ હોસ્પિટલમાં ધસી આવ્યા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram