સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકી પોલીસ સ્ટેશનમાં થયા હાજર
Continues below advertisement
વડોદરાના પૂર્વ મેયર અને શહેર ભાજપ મંત્રી સુનિલ સોલંકીને જન્મ દિવસને માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર મનાવવો ભારે પડ્યો હતો. આ મામલે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. સુનિલ સોલંકી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જોકે, તેમને તરત જ જામીન મળી ગયા હતા. જામીન બાદ સુનિલ સોલંકીએ કહ્યું હતું હું કોરોનાને લઈને તમામ નિયમોનું પાલન કરીશ
Continues below advertisement