વડોદરાઃ સોખડા મંદિર ખાતે આજથી હરિભક્તો સ્વામીજીના અંતિમ દર્શન કરી શકશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2021 11:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના સોખડા મંદિર ખાતે આજથી હરિભક્તો આત્મીય હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કરી શકશે. ગુરુમંદિર મંદિર સામે દિવ્યદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. આ મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.રવિવારે સ્વામીજીના અંતિમ સંસ્કાર કરાશે.