Godhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલ

Continues below advertisement

Godhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલ 

ગોધરામાં ખૂદ પતિએ પત્નીની  કરપીણ હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. ગોધરા તાલુકાનાં ટુવા ગામનાં  કાશીપુરા ફળીયાનો બનાવ છે. સુશીલાબેન નામના મહિલાને તેમના જ પતિ અરવિંદભાઈ એ તિક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ગંભીર  ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યા. 

આડા સંબધની આશંકાએ હત્યા કરી હોવાની પ્રથમિક વિગતો બહાર આવી છે. જોકે હત્યા પાછળનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે. સમગ્ર મામલે કાકણપુર પોલીસ દ્વારા પતિ અરવિંદ ભાઈ સામે હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. 

#Abpasmita #GujaratiNews 

For more videos Visit our YouTube Channel -
https://www.youtube.com/abpasmitatv

Click here to Subscribe and stay Updated -
https://www.youtube.com/channel/UC3C6...

ABP Asmita Website: https://abpasmita.abplive.in/

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram