Vadodaraના સાવલીમાં ધોધમાર વરસાદ, મોટાભાગના ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jun 2021 03:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના સાવલીમાં (Savli) ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. સાવલી નગરપાલિકાની તેમજ એમ.જી.વી.સી.એલ ની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઇ હતી. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તાલુકાના મોટાભાગના ગામોમાં વીજળી ડૂલ (power supply) થઇ ગઇ હતી.