વડોદરામાં ચોર પિતા-પુત્રની બેલડીને પોલીસે ઝડપી પાડી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
25 Nov 2021 01:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં ચોર પિતા-પુત્રની બેલડીને પોલીસે ઝડપી પાડી છે. આ પિતા-પુત્ર વાહનો અને ઇલેક્ટ્રિ સમાનની ઉઠાંતરી કરતા હતા. પિતા-પુત્ર ગ્રાહક બની દુકાનમાં જતા અને રેકી કરતા હતા. બાદમાં ચોરીના ગુનાહને અંજામ આપતા હતા.