વડોદરામાં ગોત્રી અને સયાજી હોસ્પિટલના ઇન્ટર્ન તબીબો હડતાળ પર, પોસ્ટર અને બેનરો સાથે કર્યો દેખાવ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Dec 2020 12:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના અલગ અલગ શહેરોમાં ઇન્ટર્ન તબીબો આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. અમદાવાદ,રાજકોટ,સુરત અને વડોદરામાં ઈંટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે. કોરોના કાળમાં ઇન્ટર્ન તબીબોની હડતાળથી હાલાકી પડે તેવી શક્યતા છે.. તો ઇન્ટર્ન તબીબો સ્ટાઈપેંડ,માનદ વેતન વધારવાની માગ સાથે ઇન્ટર્ન તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.