વડોદરા શહેરની સાથે ગ્રામીય વિસ્તારોમાં પણ રસીની અછત, વેક્સિન ના મળતા નાગરિકોમાં રોષ

Continues below advertisement

વડોદરા શહેરની સાથે ગ્રામીય વિસ્તારોમાં પણ રસીની અછત જોવા મળી રહી છે. વાઘોડિયા વિસ્તારમાં લોકોને હાલાકી પડી રહી છે. વહેલી સવારે વેક્સિન લેવા માટે કતારોમાં ઊભા રહ્યા હોવા છતાં રસી નથી મળી રહી. જેના કારણે નાગરિકો રોષે ભરાયા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram