વડોદરામાં રખડતા ઢોર પકડવાના મનપાના દાવા પોકળ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વડોદરામાં રખડતા ઢોર પકડવાના મનપાના દાવા પોકળ સાબિત થયા છે. 1 મહિનામાં 7 રાહદારીઓને રખડતા ઢોરોએ અડફેટે લીધા. આ રખડતા ઢોરોના કારણે શહેરીજનોના જીવ મુશ્કેલીમાં મુકાયા છે. રખડતા ઢોરોના કારણે અકસ્માત સર્જાયા હોય તેવા વિડિઓ પણ વાયરલ થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram