Vadodara માં કોગ્રેસના ગઢ વોર્ડ નંબર 1માં BJPના ઉમેદવારોનો પ્રચંડ પ્રચાર, જુઓ વીડિયો

Continues below advertisement
વડોદરામાં કોગ્રેસના ગઢ વોર્ડ નંબર એકમાં ભાજપના ઉમેદવારોએ પ્રચાર કર્યો હતો. કોગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપે સરકારી મશીનરીનો ઉપયોગ કર્યો છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram