વડોદરા:ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસના કર્યા વખાણ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસના ભરપૂર વખાણ કર્યા હતા. તેઓએ ડ્રગ્સકાંડ મુદ્દે પોલીસે કરેલી કાર્યવાહી મામલે વખાણ કર્યા હતા. પોલીસ વિભાગ તહેવારો અને પોતાના પરિવારને બાજુએ મૂકીને પોતાની ફરજ બજાવબે છે તે પ્રશંસનીય છે.
Continues below advertisement