વડોદરા: કોરોનાકાળમાં તબીબોએ લૂંટ ચલાવી હોવાનું હવે કોણે કહ્યું,? જુઓ વિડિઓ?
Continues below advertisement
કોરોનાકાળમાં વડોદરાની હોસ્પિટાલોએ લૂંટ ચલાવી હોવાની વાતને મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ સમર્થન આપ્યું છે. ડૉ.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,, શહેરની અમુક ખાનગી હોસ્પિટલોએ નિયત દર કરતા વધૂ રૂપિયા વસુલ કર્યા છે. આ ખાનગી હોસ્પિટલો પર કાર્યવાહી કરાશે. અગાઉ પૂર્વ મંત્રી યોગેશ પટેલ આ વાત કરી ચુક્યા છે.
Continues below advertisement