Panchmahal News | યુવકનું અપહરણ કરનાર 5 શખ્સોની ધરપકડ, યુવકનો છૂટકારો

Continues below advertisement

Panchmahal News | ખાનગી કંપનીના કર્મચારીના અપહરણ બાદ છૂટકારો. GSFC ગેટ પાસેથી થયુ હતું. છાણીના રોહિત કુમારનું અપહરણ. અપહરણ કરતા સમયના સીસીટીવી દ્રશ્યો આવ્યા સામે. નાણા ની લેતી દેતી માં કરાયું હતું રોહીતકુમારનું અપહરણ 3 શખ્સોએ રોહિત કુમારને રિક્ષામાં ઉઠાવી ગયા. CCTVના આધારે અપહરણકર્તાઓ ઝડપ્યા. પંચમહાલના શહેરાથી 5 આરોપી ઝડપાયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram