Pariksha Pe Charcha 2022 : વડોદરાની કેનીએ કહ્યું, 'મને વિશ્વાસ નથી થતો કે મેં PM સાથે વાત કરી'
Continues below advertisement
પ્રધાનમંત્રીને સવાલ પૂછવાનો મોકો મળ્યો એ મારા માટે ગૌરવની વાત છે, તેમ વડોદરાની કેની પટેલે કહ્યું. મારી પસંદગી થતા ખૂબ ખુશી થઈ. ધોરણ 10ની પરીક્ષા સમયે આરામ સાથે માર્ક્સ વધારવા અભ્યાસક્રમ પૂર્ણ કરવાની ચિંતા કઈ રીતે બેલેન્સ કરાય તે મારો સવાલ હતો. કેની ટ્રી હાઉસ હાઈસ્કૂલની વિદ્યાર્થીની છે. શાળાના કોન્ફરન્સ હોલ ખાતે વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ નિહાળી રહ્યા છે.
Continues below advertisement